Ind vs SA 1st Test Match Highlights: ભારતનું 31 વર્ષ જૂનું સપનું તૂટી ગયું, દક્ષિણ આફ્રિકાએ ઇનિંગ અને 32 રને મેચ જીતી
Ind vs SA 1st Test Match Highlights: સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. india vs South Africa 1st Test Match હાઇલાઇટ્સ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે …