T20 World Cup 2024 Schedule: T20 વર્લ્ડ કપનું ટાઇમ ટેબલ જાહેર, જાણો ભારત-પાકિસ્તાનની ક્યારે થશે કાંટે કી ટક્કર, ટીમ ઈન્ડિયાની મેચો ક્યારે યોજાશે અને ક્યાં યોજાશે ?
T20 World Cup 2024 Schedule: T20 વર્લ્ડ કપનું ટાઇમ ટેબલ જાહેર કરાયુ છે તો મિત્રો જાણો ટીમ ઈન્ડિયાની મેચો ક્યારે યોજાશે અને ક્યાં યોજાશે તેના વિશે આપડે માહીતી મેળવી શું અને સાથે આ Icc t20 world cup મેચો ક્યાં અને કોની વચ્ચે અને ક્યારે રમાશે કયો હશે સમય વગેરે વિશે પણ જાણીશું તો મિત્રો રાહ …