India U19 to Play Tri-Series: ભારત અંડર-19 વર્લ્ડ કપ પહેલા ટ્રાઇ-સિરીઝ રમશે અહીં થી જાણૉ સંપૂર્ણ શેડ્યૂલ ક્યારે રમાશે કઇ મેચ ?
India U19 to Play Tri-Series: ભારત અંડર-19 વર્લ્ડ કપ પહેલા ટ્રાઇ-સિરીઝ રમશે અહીં થી જાણૉ સંપૂર્ણ શેડ્યૂલ ક્યારે રમાશે કઇ મેચ, ભારત U19 29 ડિસેમ્બર, 2023 ના રોજ અફઘાનિસ્તાન U19 સામે તેમના અભિયાનની શરૂઆત કરશે, 02 જાન્યુઆરી, 2024 ના રોજ દક્ષિણ આફ્રિકા U19 સામે ટકરાશે. ફાઈનલ 10 જાન્યુઆરી, 2024 ના રોજ રમાશે. India U-19 to …