MS Dhoni to be back ? ‘ફીટ’ ચેન્નાઈ સુપર કિંગ્સનો સુકાની એમએસ ધોની પાછો આવશે ? IPL 2024 ને લઇને અપડેટ્સ મેળવો
‘ફીટ’ ચેન્નાઈ સુપર કિંગ્સનો સુકાની એમએસ ધોની પાછો આવશે કે કેમ તેને લઇને ઘણી ચર્ચા ચાલી રહી છે તો આજે આપણે એના વિશે જાણીશું ? જુનિયર સુપર કિંગ્સ ઇન્ટર-સ્કૂલ T20 ટૂર્નામેન્ટની ટ્રોફી અને જર્સીના અનાવરણ કાર્યક્રમ દરમિયાન, CSKના CEO વિશ્વનાથને ધોનીની પુનઃપ્રાપ્તિ વિશે સમજ આપી હતી. વધુમાં, તેણે જાહેરાત કરી કે CSK ટીમ તેના પ્રી-સીઝન …