T20 World Cup 2024 Highlights: IND vs SA ફાઇનલ પછી જાણો સૌથી વધુ રન સ્કોર, વિકેટ લેનારા, T20 વર્લ્ડ કપ ફાઇનલની કોણે બદલી તસ્વીર

T20 world cup 2024 highlights: T20 world cup India vs South africa final 2024 highlights: IND vs SA: બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહેલી ભારત VS દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલની હાઈલાઈટ્સ જુઓ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

T20 World Cup 2024 Highlights (T20 વર્લ્ડ કપ 2024 ટોપ રેન્ક પર કોણ જાણૉ? )

Table of Contents

ભાવનાઓથી ભરેલા દિવસે, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને વૈશ્વિક ટ્રોફી માટે તેમની 11 વર્ષની રાહનો અંત લાવ્યો , જેણે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024 માં ચેમ્પિયન બનવા માટે સાત રનથી ભારત ચેમ્પિયન્સ દેશ બન્યો.

અગાઉ 2007 માં દક્ષિણ આફ્રિકામાં સુપ્રસિદ્ધ એમ. એસ ધોનીની આગેવાની હેઠળ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તે ભારતનો બીજો T20 વર્લ્ડ કપ વિજય હતો.

T20 વર્લ્ડ કપ 2024 માં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, જે 17 વર્ષ પહેલા આવનારો ક્રિકેટર હતો, તેણે આ ટૂર્નામેન્ટની તેની પ્રથમ અર્ધશતક ફાઇનલમાં બનાવી – 59 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા, જેણે ભારતને સાત વિકેટે 176 રન સુધી પહોંચાડ્યું અને ત્યાર T20 વર્લ્ડ કપ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃતિ જાહેર કરી. ચેક મેચ સેન્ટર માટે

T20 વર્લ્ડ કપ 2024 માં અર્શદીપ સિંહ (2/20) અને જસપ્રિત બુમરાહ (2/18) ની આગેવાની હેઠળના ભારતીય બોલરોએ આ સમગ્ર ટૂર્નામેન્ટની જેમ તેમનો જોરદાર જાદુ ચલાવ્યો અને દક્ષિણ આફ્રીકાને જેમ ગાંધી બાપુને ટ્રેન માંથી ઉત્તાર્યા એમ તેઓને પણ T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન્સ ટ્રોફી રૂપી ટ્રેનમાંથી ઉખાડી ફેક્યુ સાથે જ ભારતને તેમના બીજા T20 વર્લ્ડ કપમાં આગળ ધપાવવા માટે દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે 169 રન સુધી મર્યાદિત કર્યું.

Who is the T20 winner in 2024? (2024 માં T20 વર્લ્ડ કપ વિજેતા કોણ છે?)

  • ભારત, ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો. આઈસીસી ટ્રોફી માટે 13 વર્ષની રાહનો અંત આવતા આ ભારતનું બીજું ખિતાબ છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ પણ બે વખત ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે. 2007 થી 2024 સુધીના T20 વર્લ્ડ કપ વિજેતાઓની વ્યાપક યાદી માટે આગળ વાંચો

T20 વર્લ્ડ કપ 2024 માં “પ્લેયર ઓફ ધ મેચ” એવોર્ડ કોને મળ્યો

વિરાટ કોહલીને તેની મેચ વિનિંગ નોક માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યો હતો,

T20 વર્લ્ડ કપ 2024 માં “પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ” તરીકે કોને જાહેર કરવામાં આવ્યો ?

  • જસપ્રીત બુમરાહને ભારતના વિજયી T20 વર્લ્ડ કપ 2024 અભિયાન પર તેની અસ્પષ્ટ અસર માટે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2024 માં કેપ્ટન (સુકાની) કોણ હતુ.

  • સુકાની રોહિત શર્મા
  • સુકાની રોહિત શર્માએ આઠ ઇનિંગ્સમાં 257 રન સાથે બીજા સૌથી વધુ રન બનાવનાર તરીકે ટુર્નામેન્ટનો અંત કર્યો અને તેની T20 આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી હતી.

T20 વર્લ્ડ કપ 2024 ના સૌથી વધુ રન મેળવનાર ખેલાડી ?

  • T20 વર્લ્ડ કપ 2024 માં અફઘાનિસ્તાનની સેમિફાઇનલ સુધીની સફરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રહેમાનુલ્લા ગુરબાઝ 2024 T20 વર્લ્ડ કપના સૌથી વધુ રન મેળવનારાઓની યાદીમાં ટોચ પર છે.
  • સ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ સાત ઇનિંગ્સમાં 255 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

T20 World Cup 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ?

  • બોલિંગ વિભાગમાં, અર્શદીપ સિંહ અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકી સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સમાપ્ત થયો, કારણ કે બંને પેસરે ટુર્નામેન્ટ દરમિયાન 17-17 વિકેટ લીધી હતી. આઈસીસીની વેબસાઈટ અનુસાર ફારૂકી ટોપ પર છે કારણ કે તેનો અર્શદીપ કરતા સારો સ્ટ્રાઈક રેટ હતો.
  • અર્શદીપની યુએસએ સામે ચાર ઓવરમાં 4/9ના બોલિંગ આંકડા ટૂર્નામેન્ટમાં પાંચમા-શ્રેષ્ઠ છે.
  • જસપ્રીત બુમરાહ આઠ મેચમાં 15 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

T20 World Cup ટુર્નામેન્ટમાં એકપણ ગેમ હાર્યા વિના પુરુષોનો T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ કોણ ?

  • T20 World Cup 2024 ટુર્નામેન્ટમાં એકપણ ગેમ હાર્યા વિના પુરુષોનો T20 વર્લ્ડ કપ જીતનારી ભારત પ્રથમ ટીમ બની છે.
  • સમગ્ર ટુર્નામેન્ટમાં એકપણ ગેમ હાર્યા વિના પુરુષોનો T20 વર્લ્ડ કપ જીતનારી ભારત પ્રથમ ટીમ બની છે.
  • રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ટૂર્નામેન્ટમાં રમાયેલી તમામ આઠ મેચો જીતી હતી અને એક કેનેડા સામે તેને ધોબીપછાડ મળી હતી.

Who is the man of the match 2024 T20 World Cup?

  • T20 વર્લ્ડ કપ 2024નો મેન ઓફ ધ મેચ – કોહલી,
  • T20 વર્લ્ડ કપ 2024માં બેટ સાથેના બચાવ કાર્ય માટે જેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે વિરાટ કોહલીને પસંદ કરવામાં આવ્યો હતો.
  • તેણે મેચ પછી તેની T20 આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની પુષ્ટિ કરી, એવોર્ડ સ્વીકાર્યા બાદ તેણે કહ્યું, “આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ છે અને હું આ જ હાંસલ કરવા માંગતો હતો.”

શું વિરાટ કોહલી સંન્યાસ લેશે? (Will Virat Kohli retire?)

  • ભારતીય ક્રિકેટના આઇકન વિરાટ કોહલી અને રોહિત શર્માએ શનિવારે T20 વર્લ્ડ કપ 2024ના ટાઇટલમાં ભારતનું નેતૃત્વ કર્યા બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Which team scored the highest run in the T20 World Cup 2024? (T20 વર્લ્ડ કપ 2024માં કઈ ટીમે સૌથી વધુ રન બનાવ્યા?)

  • શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો કુલ સ્કોર પુરુષોના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. અને તેઓની ટિમના સૌથી વધુ સ્કોરમાં વિરાટ કોહલીનો સ્કોર સૌથી વધુ છે.

T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલની હાઇલાઇટ્સ જોવા માટેની લિંક

T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ સંપૂર્ણ સ્કોરબોર્ડ જોવા માટેની લિંક

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચનો જંગ ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે ખેલાઇ હતી જાણૉ સંપુર્ણ વિગતે

T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે ? ( Most Wickets In T20 World Cup 2024)

  • ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન): આઠ મેચમાં 17 વિકેટ
  • અર્શદીપ સિંહ (ભારત): આઠ મેચમાં 17 વિકેટ
  • જસપ્રીત બુમરાહ (ભારત): આઠ મેચમાં 15 વિકેટ
  • એનરિક નોર્ટજે (દક્ષિણ આફ્રિકા): નવ મેચમાં 15 વિકેટ
  • રાશિદ ખાન (અફઘાનિસ્તાન): આઠ મેચમાં 14 વિકેટ
  • રિશાદ હુસૈન (બાંગ્લાદેશ): સાત મેચમાં 14 વિકેટ
  • નવીન-ઉલ-હક (અફઘાનિસ્તાન): આઠ મેચમાં 13 વિકેટ
  • કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા): નવ મેચમાં 13 વિકેટ
  • એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા): સાત મેચમાં 13 વિકેટ
  • અલઝારી જોસેફ (વેસ્ટ ઈન્ડિઝ): સાત મેચમાં 13 વિકેટ

T20 વર્લ્ડ કપ 2024માં સર્વોચ્ચ સ્કોર કરનાર ખેલાડી કોણ ? (Highest Score In T20 World Cup 2024 )

  • નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ): અફઘાનિસ્તાન વિરુદ્ધ 53 બોલમાં 98 રન
  • એરોન જોન્સ (યુએસએ): કેનેડા વિરુદ્ધ 40 બોલમાં 94*
  • રોહિત શર્મા (ભારત): ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 41 બોલમાં 92 રન
  • ફિલ સોલ્ટ (ઈંગ્લેન્ડ): વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 47 બોલમાં 87*
  • જોસ બટલર (ઇંગ્લેન્ડ): યુએસએ વિરુદ્ધ 38 બોલમાં 83*

T20 વર્લ્ડ કપ 2024માં શ્રેષ્ઠ બોલિંગ ફિગર કરનાર ખેલાડી અને કોની સામે ?

  • ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન): 5/9 – યુગાન્ડા સામે ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન): 5/9 – યુગાન્ડા સામે
  • અકેલ હોસીન (વેસ્ટ ઈન્ડિઝ): 5/11 – યુગાન્ડા સામે
  • એનરિચ નોર્જટે (દક્ષિણ આફ્રિકા): 4/7 – શ્રીલંકા સામે
  • તનઝીમ હસન સાકિબ (બાંગ્લાદેશ): 4/7 – નેપાળ સામે
  • અર્શદીપ સિંહ (ભારત): 4/9 – યુએસએ સામે

T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ જીત ક્યા દેશની છે. ( Most Wins In T20 World Cup 2024 )

  • ભારત: 8 રમ્યું, 8 જીત્યું
  • દક્ષિણ આફ્રિકા: 8 રમ્યું, 8 જીત્યું, 1 હાર્યું
  • વેસ્ટ ઈન્ડિઝ: 7 રમ્યા, 5 જીત્યા, 2 હાર્યા
  • ઓસ્ટ્રેલિયા: 7 રમ્યા, 5 જીત્યા, 2 હાર્યા
  • અફઘાનિસ્તાન: 8 રમ્યા, 5 જીત્યા, 3 હાર્યા

Leave a Comment