Suryakumar Yadav Injury Update: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહાર!
Suryakumar Yadav Injury Update: ટીમ ઈન્ડિયાની T20 કમાન સંભાળી રહેલા સૂર્યકુમાર યાદવ આગામી ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન થયેલી ઈજાએ તેને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. સૂર્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. WhatsApp Group Join Now Telegram Group Join Now T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટો …