Test Match: દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં વિકેટકીપિંગ કોણ કરશે? કેએલ રાહુલ કે કેએસ ભરત, જાણો વધુ માહિતી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચોની શ્રેણીની પ્રથમ Test Match મંગળવારથી સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ખુલાસો કર્યો છે કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ અથવા કેએસ ભરત વચ્ચે કોણ વિકેટકીપિંગ કરશે. WhatsApp Group Join Now Telegram Group Join Now દક્ષિણ આફ્રિકામાં Test Match શ્રેણીમાં વિકેટકીપિંગ …