IND vs SA 1st Test: નસીબનો સાથ… ! રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રિકા સાથેની ટેસ્ટ મેચ પહેલા કેમ આપ્યું આવું નિવેદન ?
IND vs SA 1st Test: નસીબનો સાથ… ! રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રિકા સાથેની ટેસ્ટ મેચ પહેલા કેમ આપ્યું આવું નિવેદન ?, ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તેમની ટીમને દક્ષિણ આફ્રિકાના વર્તમાન પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતવા માટે પણ થોડી નસીબની જરૂર પડશે. ટીમ છેલ્લા 31 વર્ષમાં તે દેશમાં 8 ટેસ્ટ શ્રેણીમાંથી એક પણ …