KL Rahul માટે આ મેદાન ખૂબ જ લકી છે, કેએલ રાહુલે સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો, જાણો સંપુર્ણ માહિતી
KL Rahul સેન્ચુરિયનમાં ઐતિહાસિક સદી ફટકારી હતી, આ તેની કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી હતી. ખાસ વાત એ છે કે કેએલ રાહુલની છેલ્લી ટેસ્ટ સદી પણ લગભગ બે વર્ષ પહેલા આ મેદાન પર આવી હતી. આ સદી ફટકારીને કેએલ રાહુલે એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. WhatsApp Group Join Now Telegram Group Join Now KL …