David Warner Announces ODI Retirement: આ દિગ્ગજ ક્રિકેટરે નવા વર્ષના પહેલા જ દિવસે નિવૃત્તિની જાહેરાત કરી, જાણો સંપુર્ણ માહિતી
ડેવિડ વોર્નરે(David Warner) નવા વર્ષના પહેલા જ દિવસે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ અનુભવી ડાબા હાથના બેટ્સમેને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે પાકિસ્તાન સામે રમાનારી તેની વિદાય ટેસ્ટ મેચના બે દિવસ પહેલા પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. WhatsApp Group Join Now Telegram Group Join Now આ દિગ્ગજ ક્રિકેટરે નવા વર્ષના પહેલા જ દિવસે …