IND vs ENG: વિરાટ કોહલીનો આ સૌથી મોટો રેકોર્ડ તોડ્યો,રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
IND vs ENG: ભારતીય ટીમના કેપ્ટન ‘હિટમેન’ રોહિત શર્માએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક વિશાળ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બેટ્સમેન વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. જણાવી દઈએ કે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિઝાગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 41 બોલનો સામનો …