India tour of South Africa: ટીમ ઈન્ડિયામાં બંગાળના રન મશીનની એન્ટ્રી, ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટથી તબાહી મચાવી; જોરદાર ફટકો
India tour of South Africa: ટીમ ઈન્ડિયામાં બંગાળના રન મશીનની એન્ટ્રી, ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટથી તબાહી મચાવી; જોરદાર ફટકો, ઋતુરાજ ગાયકવાડ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા અભિમન્યુ ઇશ્વરને પ્રવેશ આપવામાં આવ્યો છે. ઇશ્વરન ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ …