IND vs SA 1st Test Weather: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં વરસાદનો મોટો ખતરો, પહેલી મેચ દરમિયાન થઈ શકે છે હવામાન આવું
IND vs SA 1st Test Weather: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં વરસાદનો મોટો ખતરો, પહેલી મેચ દરમિયાન થઈ શકે છે વરસાદી હવામાન, એવી પણ શક્યતા છે કે મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ શકે છે. સેન્ચુરિયન વેધર પિચ રિપોર્ટ, IND vs SA 1st Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 42 ટેસ્ટ મેચ રમાઈ છે. ટીમ …