Test Series: ડીન એલ્ગર ભારત સામેની ટેસ્ટ સાથે તેની કારકિર્દીનો કરશે અંત, 3જી જાન્યુઆરીએ થશે આખરી મુકાબલો, સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની પણ કરી જાહેરાત
Test Series: ડીન એલ્ગર ભારત સામેની ટેસ્ટ શ્રેણી સાથે પોતાની કારકિર્દીનો અંત લાવશે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એલ્ગર ઘરઆંગણે ભારત સામે ટેસ્ટ શ્રેણી રમીને પોતાની કારકિર્દીનો અંત લાવશે. Test Series ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી 26 ડિસેમ્બરથી શરૂ થશે. જી ટેસ્ટ કેપટાઉનમાં …