IND vs SA 1st Test dean elgar: ડીન એલ્ગરે ભારતીય બોલરોની ધોલાઈ કરી… બીજા દિવસે દક્ષિણ આફ્રિકાને લીડ અપાવી જુઓ સંપુર્ણ હાઇલાઇટ્સ
IND vs SA 1st Test Day 2: ભારત Vs દક્ષિણ આફ્રિકા 1લી ટેસ્ટ દિવસ 2નો સ્કોર: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના બીજા દિવસે (27 ડિસેમ્બર) ભારતીય ટીમે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. જવાબમાં રમતના અંત સુધીમાં આફ્રિકાની ટીમે 5 વિકેટે 256 રન …