Team India: નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા સામે આ 5 પડકારો આવશે, જાણો વિગતવાર માહિત્તી
Team India ભૂતકાળની ભૂલોને ભૂલીને નવા વર્ષમાં વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. જો કે, વર્ષ 2024 ભારતીય ટીમ માટે સરળ નથી. ટીમ ઈન્ડિયા માટે ઘણા પડકારો હશે. નવા વર્ષમાં Team India સામે આ 5 પડકારો આવશે Team India નવા વર્ષની શરૂઆત સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચથી કરવા જઈ રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે …