IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટમાંથી પણ કોહલી OUT,ભારત માટે મોટો ઝટકો’
IND vs ENG: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું માનવું છે કે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની આગામી બે ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીની ગેરહાજરી ભારત માટે મોટું નુકસાન હશે. આ ટિપ્પણી એવા અહેવાલો વચ્ચે આવી છે કે અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ નહીં રમ્યા બાદ કોહલી રાજકોટ અને રાંચીમાં યોજાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમી …