T20 World Cup 2024 Highlights: IND vs SA ફાઇનલ પછી જાણો સૌથી વધુ રન સ્કોર, વિકેટ લેનારા, T20 વર્લ્ડ કપ ફાઇનલની કોણે બદલી તસ્વીર
T20 world cup 2024 highlights: T20 world cup India vs South africa final 2024 highlights: IND vs SA: બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહેલી ભારત VS દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલની હાઈલાઈટ્સ જુઓ. T20 World Cup 2024 Highlights (T20 વર્લ્ડ કપ 2024 ટોપ રેન્ક પર કોણ જાણૉ? ) ભાવનાઓથી ભરેલા દિવસે, ભારતે દક્ષિણ …