T20 IND vs ENG: T20 વર્લ્ડ કપ 2024 સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને પરાજય આપવાના મુડમાં ઇન્ડીયા ટીમ એ તૈયાર કર્યો આ પ્લાન, સાથે જ જુઓ આજની મેચ લાઇવ મેચ અને સ્કોર
T20 વર્લ્ડ કપ 2024 જે IND vs ENG ની બીજી સેમીફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે છે. ભારતને ઈંગ્લેન્ડ સામે સેમિફાઇનલ જીતવો એ પણ કાઇ આસાન પડકાર નથી. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક મસ્ત મજાનો પ્લાન છે, જેનો ઉપયોગ તેઓ આ T20 વર્લ્ડ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવવા માટે એક ઢાલ તરીકે ઉપયોગ કરી શકશે. વધુમાં આમ, જોવા જઇએ …