Ind vs SA 3rd ODI Match Score: સંજુ સેમસનની સદી અને ભારતના બોલરોની તાકાતથી ભારતે આફ્રિકામાં શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો
Ind vs SA 3rd ODI Match Score: સંજુ સેમસનની સદી અને ભારતના બોલરોની તાકાતથી ભારતે આફ્રિકામાં શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો, ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ગુરુવારે પાર્લમાં રમાઈ હતી. આ મેચમાં કેએલ રાહુલની કપ્તાનીવાળી ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી હતી અને શ્રેણી 2-1થી કબજે કરી હતી. …