Filthy Condition of Seats at Wankhede Stadium: ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટેસ્ટમાં ગંદી બેઠકોને લઇને મુદ્દો ચર્ચામાં, જુઓ કેવી હતી બેઠકો ! ચાહકોને જર્જરિત બેઠકો પર બેસવાની ફરજ પડી
Filthy Condition of Seats at Wankhede Stadium in Mumbai: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટેસ્ટમાં ગંદી બેઠકોને લઇને મુદ્દો ચર્ચામાં, જુઓ કેવી હતી બેઠકો ! ચાહકોને જર્જરિત બેઠકો પર બેસવાની ફરજ પડી, ઓસ્ટ્રેલિયા અને ભારતની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની ટેસ્ટ મેચમાં ચાહકોને મફત પ્રવેશ હતો. ભારત-W vs Australia- W ટેસ્ટ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોને જર્જરિત …