Virat Kohli: ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો,બે ટેસ્ટ મેચ માંથી કોહલીએ અંગત કારણોસર નામ પાછું ખેંચ્યુ …
Virat Kohli: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે BCCIએ ટીમની જાહેરાત કરી જેમાં ટીમમાં સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી પણ સામેલ હતો, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે પ્રથમ બે ટેસ્ટ મેચથી કોહલીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ માહિતી BCCI દ્વારા આપવામાં …